audio audioduration (s) 3 14 | transcription stringlengths 32 118 |
|---|---|
આજે તે બહુ જ આકર્ષક તથા સુંદર દેખાય છે | |
જંક્શન બોક્સમાં વાયરનું જોડાણ વિવિધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે | |
ઘણીવાર શરીરને ફાયદો પહોચાડનારી વસ્તુ જ લોકોને ખાવી પસંદ હોતી નથી | |
જેનાથી પચ્ચીસ બિલિયન ડોલર રેમીટેન્સ ફી દ્વારા જાહેર કરાશે | |
કમ્પ્યુટર સાથે અવ્યાવસાયિક દખલગીરી બાદ ગંભીર સમસ્યાઓ શરૂ કરી શકો છો | |
જો કે આ ઘટના પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે | |
ભારતમાં તૈયાર થયેલી કોવૈક્સીન પર દેશવાસીઓને પણ આશા છે | |
શારદા રૂમનું બારણું અધખુલ્લું રાખીને જ પોતાના પલંગમાં આડી પડી હતી | |
હવે દર વર્ષે કેક કાપવાના રિવાજમાં મને રસ નથી | |
લાઇવ પર્ફોમન્સમાં થિયેટર આર્ટિસ્ટ શોકો ઇતોએ પંદર કેરેક્ટર રજૂ કર્યા હતા | |
આ સમયે તમે પોતાના મન ને કામ ના પ્રતિ કાબૂ કરવા માં પણ સફળ થશો | |
તેઓ શા માટે સ્કૂલના સંચાલક સામે કાર્યવાહી કરી રહ્યા નથી | |
પત્રમાં એ સંકેત હતો કે આ માટે મહારાજા અને મહાજન દોષી છે | |
તેમણે આ સાથે કલેકટર તથા પાલિકાને આ માટે પ્રસ્તાવ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો | |
આ ફિલ્મ ઈન્ડિયન આર્મીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારીત છે | |
બાદ સીઆઈડી ક્રાઈમે નલીન કોટડીયાને મોબાઈલ લગાવતા બંધ આવતો હતો | |
યુવકે તેની ખોટી ઓળખ આપીને યુવક સાથે છેતરપિંડી કરી | |
પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂ ઘણાં ઘનિષ્ઠ મિત્ર પણ છે | |
ચાલો કહીએ બે લોકો એક જ વસ્તુ પર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે | |
બે ક્ષણ માટે તેની સામે જોયું તો સંજયને તમ્મર આવવા લાગ્યાં | |
રેખાના પડદા પાછળના જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે | |
આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વર્ષે સાત કરોડ રૂપિયા મળશે | |
નવા બિયારણની સાથોસાથ ઓછા પાણીની ખેતી પદ્ધતિઓ વિકસી છે | |
જ્યારે કેટલાક પૂરતી સુરક્ષા સાથે શૂટિંગ કરવા લાગ્યા છે | |
પાણીની જાવકવાળા નિચાણવાળા વિસ્તારોમાં આડેધડ સોસાયટીઓ બનાવી દેતા કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા | |
ખેડૂતો દ્વારા અત્યાર સુધી બે વખત પાણી આપવામાં આવ્યુ છે | |
શૂટિંગ માટે જયપુરથી બસ દ્વારા બીકાનેર જતાં આલિયા ભટ્ટ | |
ઓડિશાના એ સમયના મુખ્ય પ્રધાન જાનકી વલ્લભ પટનાયકને કોંગ્રેસે તાબડતોબ હટાવ્યા હતા | |
ત્યારે શું તમને જાપાનની સુંદરીઓના બ્યૂટી સિક્રેટ વિશે ખબર છે | |
મુખ્ય પ્રતિરોધક પ્રક્રિયા એ સલ્ફાલિલામાઇડ જૂથની તૈયારીઓ માટે એલર્જીક પ્રતિક્રિયાઓની હાજરી છે | |
એનાથી ઉશ્કેરાઈ જવાને બદલે મેં ખૂબ શાંતિથી જજસાહેબ સામે આ વાતે વાંધો ઉઠાવ્યો | |
આ ભસ્મ કે ભભૂતિ લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે | |
જે તસવીરોમાં શમા સિકંદર ખુબ જ હોટ દેખાઈ રહી છે | |
ત્યારબાદ જો વજન ઓછું નથી થતું તો પણ ચિંતા ન કરો | |
જો તમે પણ આવા ઘરની કલ્પના કરતા હોવ તો આ ફેંગશુઇ ટિપ્સ તમને મદદ કરશે | |
માત્ર પછી તમે કેટલાક તારણો અને ધારણાઓ કરી શકો છો | |
કરણ ડાભીએ બોટલ ચડાવી કહ્યું કે આ દર્દીને પાટડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જાવ | |
હજારો ભક્તોએ દશામાની પૂજા અર્ચના કરી તેમની મૂર્તિનું વિસર્જન કર્યું હતું | |
આરોપીઓની શોધમાં લાગેલી પોલિસે વૃદ્ધાના દોહિત્રની ફરિયાદના આધારે પોલિસે બે લોકો સામે રિપોર્ટ નોંધ્યો છે | |
જ્યારે અન્ય બે મજૂરોને હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે | |
જેથી હત્યા કરી નાખી હોવાની હાલ કેફીયત આપી છે | |
પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે | |
સાથે સાથે એક આદર્શ પેપર કેવુ હોઇ શકે તે પણ યુનિવર્સિટી તૈયાર કરશે | |
તે સામે આવતા તેની પણ હવે પોલીસ તપાસ કરાશે | |
આ ફંડ માટે પહેલુ દાન મમતા બેનરજીએ જ કર્યુ હતું | |
સાથે જ ભોળાનાથને રીઝવવા ભજન શ્રવણમાં પણ લઈશુ ભાગ | |
જેને લઈને આંકલાવ પોલીસે બંદોબસ્ત ગોઠવવાનો વારો આવ્યો હતો | |
આ અધિકારીઓ પર પાકિસ્તાને ભારતીય જાસૂસી સંસ્થાઓના સભ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો | |
શ્રાવણ માસનું મહત્વ શિવભક્તો માટે સૌથી વધારે હોય છે | |
મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી | |
પોલીસ પણ સાંભળી ચોંકી ગઈ ખરગપુર આઈઆઈટીનો વિદ્યાર્થી અભિનવ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે | |
કોઈ વ્યક્તિ પર સાચું અનુમાન લગાવ્યું છે અથવા પ્રિય વ્યક્તિ સાથેના સંબંધનું ભાવિ પણ છે | |
પત્ની અંજલીબેન સાથે વિજય રૂપાણીએ શ્રાવણ માસ નિમિતે ભોળાનાથની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા | |
ખોટા પ્રવાસ પણ થશે અને આજે સમજી વિચારીને કાર્ય કરવું | |
રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમે ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે | |
ચૂંટણીના માહોલમાં ઉમેદવારો પણ પોતાના અને પાર્ટીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે | |
મૃતકને કોરોનાગ્રસ્ત જાહેર કરાતા ખોડિયાનગરને સીલ કરવામાં આવ્યું છે | |
ર એક દેશમાં વધતા દુષ્કર્મના કેસો ખાસ કરીને જમ્મુ કશમીરના કઠુઆની આઠ વર્ષની બાળા આસીફા પ્રકરણ | |
ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઉર્મિલા માતોંડકર અને રામ ગોપાલ એક બીજાની નજીક આવ્યા | |
જેના કારણે જ તેમને નિવૃત્તિ પછીના લાભો અપાઈ રહ્યા નથી | |
છેલ્લે તેમણે યુવાન અભિનેતા આમંત્રિત કર્યા વિવિધ ટેલિવીઝન સિરીયલોમાં કામ માં ભાગ લેશે | |
દિગ્વિજયસિંહ એ ચહેરો છે જેમણે ભારતીય વાયુસેનાના જવાનોના શૌર્યનો મજાક ઉડાવે છે | |
લેમિનેટ ઉત્પાદન માટેની પ્રવર્તમાન તકનીકીઓ આ મકાન સામગ્રી માટે વિશાળ સંભાવનાને ખોલી શકે છે | |
આ શોમાં ન્યાયાધીશ તરીકે ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર પણ જોવા મળે છે | |
મિલકત અને અકસ્માત વીમા કંપની અત્યારે મોટા ભાગની કમાણી તેમના ઓટો વીમા બિઝનેસમાંથી કરે છે | |
પોતાની ગાયો ને સિંહનો શિકાર થતી બચાવવા માટે એક વ્યક્તિ સિંહની સામે આવી ગયો હતો | |
ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ગૌતમ ગંભીરે પસંદગીકારના વલણને શરમનજક ગણાવ્યા છે | |
જ્યારે કાર્યક્રમ આપી શકાય કરવા માટે એક વાનગી છે | |
ગણ્યાંગાંઠ્યા વગર કારણે ઘરની બહાર નીકળી રહ્યા છે અને ભીડ એકઠી કરી રહ્યા છે | |
મહાબલિપુરમના તમામ ઐતિહાસિક સ્થળોને બાર મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાવી દેવાયાં છે | |
ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારી કરે છે | |
તે અથવા તેણી તે ચોક્કસ ક્ષેત્રમાં એક નિષ્ણાત હોવો જોઈએ | |
કોઈ ઓછી આકર્ષક માછીમારી શુદ્ધ લેક બિકાલ પર હોઈ શકે છે | |
પોતાની ઉપર અને ઈશ્વરના ન્યાય ઉપર શ્રદ્ધા અનિવાર્ય છે | |
વર્તમાન સમયમાં ઈલેકટ્રીક કાર અને રીક્ષા સહિતના વાહનોથી લોકોનું પરિવહન થતું જોવા મળે છે | |
વિજય માલ્યાએ આ પહેલા પણ ટ્વીટ કરી સીસીડીના સિધ્ધાર્થથી પોતાની સ્થિતિની તુલના કરી હતી | |
તો આ ચુંટણીમાં ઘણા બોલીવુડના અભિનેતાઓએ પણ ભાગ લીધો હતો અને સફળ પણ રહ્યા હતા | |
ઇયોન મોર્ગન તથા મોઇન અલીએ બે સિક્સર તથા એક બાઉન્ડ્રીની મદદથી ઓગણિસ રન બનાવ્યા હતા | |
લાલબાગના રાજા જેવી જ ગણપતિની મૂર્તિ ચાર સો ગ્રામ સોનામાંથી બનાવવામાં આવી છે | |
નવેમ્બરમાં નવ મહિનાની ઉંચી સપાટીએ ફુગાવા દર પહોંચી ગયો છે | |
ડુ પ્લેસિસ હવે ક્રિકેટની સૌથી નાની ફોર્મેટ ટી વીસ ઉપર ધ્યાન આપી રહ્યો છે | |
એક કાર ટ્રંક આયોજકોએ ન્યૂનતમ સમય નકામી શોધોને ઘટાડવા મદદ કરશે | |
મધ્ય ભાગમાં અથવા રસ્તાની નજીક આવેલા પ્રદેશને પસંદ કરવાનું શ્રેષ્ઠ છે | |
જેના કારણે આ વિશેના જાણકારોની માગ પણ વધી રહી છે | |
કંપનીઓને આપવામાં આવતી છૂટ પર પણ રોક લગાવામાં આવી શકે છે | |
આ માટે નિયુક્ત કરાયેલા અધિકૃત અધિકારીએ પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરી હતી | |
મંદીમાં સપડાયેલા ડાયમંડ ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે | |
બજાર આ સપ્તાહમાં દબાણ હેઠળ જ રહેશે એવું જણાય છે | |
આવી સ્થિતિમાં પગાર વધારા અંગે વિચારવું પણ શક્ય નથી | |
બાળકો સાથે ત્રણ જ શિક્ષકો ઊભા રહ્યા જેમાંથી એક સ્કૂલના પ્રિન્સિપાલ હતા | |
એમાં વિલન જે કંઈ કરે છે એ પેલા લેખક કરાવે છે | |
નીચે અમે તમને શાકભાજી સૂકામાં સૂર્ય સૂકા ટમેટાં કેવી રીતે તૈયાર કરવા તે વિગતવાર જણાવીશું | |
ઘાસ સારી ધોવાઇ અને કાળજીપૂર્વક નિરીક્ષણ થવું જોઈએ જેથી કોઈ ઝેરી પ્રવેશે નહિ | |
જિલ્લાના એસપી ઉમેદવાર પણ અખિલેશનાં નામ અને કામોને આગળ વધારવા પ્રચાર કરી રહ્યા છે | |
વડાપ્રધાન મોદીએ કહ્યું આજે સમગ્ર વિશ્વમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પ્રશંસા થઈ રહી છે | |
આ કારણે જ આ પર્વને કેટલીક જગ્યાએ ખિચડી પર્વ તરીકે પણ કહેવામાં આવે છે | |
હું મારા અધિકારીને આ બાબતે સ્થળતપાસ કરીને રિપોર્ટ કરવા આદેશ આપીશ | |
આ મહિને તમે કામકાજમાં ફેરફાર વિશે વિચારી શકો છો | |
ભાવનગર ઉપરાંત જિલ્લાભરમાં પણ ઈદે મિલાદના જુલૂસ કાઢવામાં આવશે | |
આ રીતે તેમની વાર્ષિક વપરાશ આધારે સંસાધનોની ઉપલબ્ધતા અંદાજ છે |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.